Charotar Sandesh
ગુજરાત

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા નવા વર્ષનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર

શૈક્ષણિક કેલેન્ડર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા નવા વર્ષનું શૈક્ષણિક કેલેન્ડર (Education Calendar) જાહેર કરવામાં આવ્યુ છે. આગામી શૈક્ષણિક વર્ષ એટલે કે વર્ષ ૨૦૨૩-૨૦૨૪નું કેલેન્ડર (Education Calendar) જાહેર કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત દિવાળી રજાઓ પણ જાહેર કરી દેવામા આવી છે. આ વખતે Diwali Vacation ૨૧ દિવસનું રહેશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦ અને ૧૨ ની વાર્ષિક પરીક્ષા ૨૦૨૪ માં ૧૧ માર્ચથી શરૂ કરીને ૨૮ માર્ચ દરમિયાન યોજાશે

ધોરણ ૧૨ સાયન્સની પ્રાયોગિક પરીક્ષા ૧૯ ફેબ્રુઆરીથી શરૂ થશે. તો પ્રથમ સત્રની પરીક્ષા ૩ ઓક્ટોબરથી લેવાશે.

Other News : હનુમાનજીના અપમાનનો વિવાદ ! કરણી સેના મેદાને, આપ્યું ૨૪ કલાકનું અલ્ટીમેટમ

Related posts

રાજ્ય ગૃહ વિભાગ એકશનમાં : દુષ્કર્મના આરોપીઓને ફાંસીની સજા મળે તે માટે સરકાર પ્રયાસો કરશે…

Charotar Sandesh

છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૧૧ તાલુકામાં મેઘમહેર…

Charotar Sandesh

લોકમેળામાં ૧૩૨ મોબાઇલ-પર્સ ગુમ થયાની ફરિયાદ, ૬૮ કિલો અખાદ્ય સામગ્રીનો નાશ…

Charotar Sandesh