Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ-નડિયાદમાં કોંગ્રેસના ૨૦૦ કરોડના ગોટાળાના વિરોધમાં ભાજપના ધરણા- વિરોધ પ્રદર્શન યોજાયા

ભાજપના ધરણા- વિરોધ

Anand/Nadiad : ઝારખંડમાં કોંગ્રેસી નેતા અને રાજ્યસભાના સાંસદ ધીરજ સાહુના ઘર સહિત ૫ સ્થળોએ આવકવેરા વિભાગે દરોડા પાડી તેમની ઓડીશા સ્થિત કંપનીમાંથી રૂપિયા ૨૦૦ કરોડથી વધુની જંગમ રકમ મળી આવતા તેના પ્રત્યાઘાતો સમગ્ર દેશ સહિત રાજ્યમાં પડ્યા છે.

જે મામલે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ કોંગ્રેસના ભ્રષ્ટાચાર ના વિરોધમાં ઠેરઠેર ધરણા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત આણંદ અને નડિયાદ માં ભાજપે (BJP) ધરણાં અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નડિયાદમાં પંકજ દેસાઈ સહિત જિલ્લા પ્રમુખ અને કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

Other News : નડિયાદ ભવ્ય BAPS સ્વામિનારાયણ મંદિરનું પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે મૂર્તિપ્રતિષ્ઠા અને લોકાર્પણ સંપન્ન

Related posts

નશાબંધી સપ્તાહ ૨૦૨૩ અંતર્ગત ઉમરેઠમાં પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલમાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો

Charotar Sandesh

અમૂલ ચૂંટણી : વધુ ૧૭ ફોર્મ ભરાયા, ઉમેદવારી કરવાની અંતિમ તારીખ ૧૩ ઓગસ્ટ

Charotar Sandesh

આણંદ જિલ્લામાં ૧૮૦ ગ્રામ પંચાયતોની ચુંટણી માટે મતદાન શરૂ : પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

Charotar Sandesh