Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

ઉમરેઠ તાલુકાના થામણા ગામમાં આણંદ જિલ્લા પોલીસ દ્વારા લોકદરબાર યોજાયો

આણંદ જિલ્લા પોલીસ

ઉમરેઠ : તાલુકાના થામણા ખાતે આણંદ જિલ્લા Police દ્વારા લોકદરબાર થામણા ગામ પંચાયત તથા સિનિયર સિટીઝન ફોરમ ના સહયોગથી વડીલો નો વિસામો માં તા.૨૭ જુલાઈ ના રોજ આણંદ જિલ્લા Police વડા SP પ્રવીણકુમાર સાહેબ તથા ડી.વાય.એસ.પી પંચાલ સાહેબ ની અધ્યક્ષતા માં રાખવામાં આવેલ હતો.

આ લોકદરબારમાં ઉમરેઠ PSI પાવરા સાહેબ ચુડાસમા સાહેબ એસપી રીડર રબારી સાહેબ ગામના સરપંચ શ્રી ચંદ્રકાંત મુખી સિનિયર સિટીઝન ફોરમના પ્રમુખ જગદીશ પટેલ ઉપપ્રમુખ ગની.આર.વહોરા મંત્રી નરેન્દ્ર પટેલ Senior Citizen ફોરમના સભ્યો વયસ્ક મહિલા સંગઠન ની બહેનો ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

લોકદરબાર માં SP પ્રવીણકુમાર સાહેબ તથા ડીવાયએસપી પંચાલ સાહેબે ક્રાઈમ વિષે વિગતવાર માહિતી આપી હતી.તેમજ લોકોના પ્રશ્નોના જવાબ આપ્યા હતા.

થામણા ગામના સરપંચ શ્રી ચંદ્રકાંત મુખી તથા સિનિયર સિટીઝન ફોરમના પ્રમુખ જગદીશ પટેલે એસપી સાહેબનુ ઉષ્માભર્યું સ્વાગત કરી આવકાર્યા હતા.સમગ્ર કાર્યક્રમનુ સંચાલન Gani R. Vahora તથા આભાર વિધિ રાજેશ પટેલે કરી હતી.

Other News : આણંદ જિલ્લાના યુવાનો-યુવતીઓ માટે વાયુ સેનામાં જોડાવાની ઉમદા તક : ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે

Related posts

વડોદરા પૂર રેસ્ક્યૂ : રહેણાંક વિસ્તારોમાંથી ૧૮ મગર, ૩ કાચબા, ૨૭ સાપ ઝડપાયા…

Charotar Sandesh

૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન એનસીસી આણંદ દ્વારા ઓનલાઈન વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી…

Charotar Sandesh

આણંદ સહિત જિલ્લામાં પુનઃ કોરોના વિસ્ફોટ : આજે વધુ ૧પ કેસો નોંધાયા…

Charotar Sandesh