Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

નડિયાદના ખેડૂતે આવક બમણી કરવા પ્રાકૃતિક ખેતીનો રસ્તો અપનાવ્યો : ખેડૂત વર્ગ માટે ખાસ

પ્રાકૃતિક ખેતી (natural farm)

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પુસ્તકમાંથી પ્રાકૃતિક ખેતીની પ્રેરણા મેળવી

નડિયાદ : તાલુકાના પીપળાતા ગામમાં અરુણકુમાર શાહ ૨૦૧૯ થી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. આ પ્રાકૃતિક ખેતી (natural farm) માં તેઓને માર્ગદર્શન રાઈસ રિસર્ચ સેન્ટર ખેડા દ્વારા મળ્યું છે. આજે અરુર્ણ કુમાર શાહ પોતાના અડધા ખેતરમાં પ્રાકૃતિક ખેતી (natural farm) કરી રહ્યા છે જેને તેમને ખુબ સારું પરિણામ મળ્યું છે.

પ્રાકૃતિક ખેતી (natural farm) ના ફાયદા જણાવતા અરબકમાર કરે કે. પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન થતા ધન, અનાજ, કઠોળમાં વધુ પોરાક તત્ત્વો હોય છે. પ્રાકૃતિક ખેતી તે ઉત્તમ પ્રકારનું આનાજ આપે છે, જેની સરખામગ્રીમાં યુરિયા વાળી ખેતીથી જમીન બિનઉપજાઉ બને છે. પર્યાવરણને નુકસાન વધુ થાય છે.

૬૯ વર્ષની ઉમરના અન્ન કુમાર શાહ ખેતીમાં જ્યારથી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યાં છે. ત્યારથી તેમની આવક બમણી થઇ છે. અન્નકુમાર પ્રાકૃતિક ખેતીમાં ગાયને અનિવાર્ય ગણે છે. અને લોકોને ગાય આધારિત ખેતી તરફ વાળવાનો સંદેશો આપે છે.

અલકુમાર શાહ પ્રાકૃતિક ખેતીમાં મુખ્યત્વે ઘઉં, ચોખા, ચણા વગેરેની ખેતી કરે છે. પ્રાકૃતિક ખેતી (natural farm) માં અરુણ ભાઈ પ પ્રકારના ડાંગરની ખેતી કરે છે. સુભાષ પારિકર પદ્ધતિ મુજબ જીવામૃત, નિમાસ્ત્ર જેવા પ્રાકૃતિક જંતુનાશક રસાયણનો ઉપયોગ કરે છે જેમાં ગોમૂત્ર, લીંબડાના પાન, છાની રાખ વાપરવામાં આવે છે. પ્રાકૃતિક ખેતીમાં અગ્નિઅસ્ત્ર પદ્ધતિ દ્વારા રંગજન્ય રોગોનું નિવારણ લાવવામાં આવે છે.

Other News : કુદરતી આફત સહાય યોજના હેઠળ બોરસદ તાલુકામાં સીસ્વાના મૃતકના પરિવારને ચાર લાખનો ચેક અર્પણ

Related posts

આણંદમાં રોકડિયા હનુમાન મંદિર ખાતે હનુમાન જન્મોત્સવની ઉજવણી મારુતિ યજ્ઞ સાથે કરાઈ

Charotar Sandesh

આણંદ-નડીયાદની વચ્ચે એક્સપ્રેસ હાઈવે પર એસટી બસ અને MLA લખેલ કાર વચ્ચે અકસ્માત : રના મોત

Charotar Sandesh

વિવાદિત હોટલ Blue ivyને હાઈકોર્ટના આદેશ બાદ અવકુડા અને પાલિકાની ટીમ દ્વારા સીલ કરાઈ

Charotar Sandesh