Charotar Sandesh
ગુજરાત

આગામી ગુજરાત વિધાનસભા ચુંટણીને લઈ કેબિનેટ મંત્રીઓની કામગીરી પર પીએમ મોદીની સીધી નજર

કેબિનેટ મંત્રી

ગુજરાતમાં આપ પાર્ટી સક્રિય થતાં ભાજપ દ્વારા પોતાના ધારાસભ્યોની કામગીરીના રિપોર્ટો તૈયાર કરાયા

ગાંધીનગર : આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ (election) નજીક છે, ત્યારે ત્રીજા આવી રહી છે ત્યારે ભાજપે પૂરજોશમાં ચૂંટણીલક્ષી તૈયારીઓ આરંભી દીધી છે, PMથી માંડીને કેબિનેટ મંત્રીઓ (cabinet ministers)ની પણ રાજ્યમાં મુલાકાતો વધી છે, ત્યારે હવે નબળા પરર્ફમન્સને કારણે બે સિનિયર મંત્રીઓના ખાતા છિનવી લેવામાં આવ્યા છે.

ત્યારે મંત્રીઓની કામગીરી પર ખુદ પીએમઓ સીધી નજર રાખી રહ્યા છે, ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં જ ખુદ PM મોદીએ જ મોરચો સંભાળી લીધો છે.

આ અગાઉ ભાજપ સરકારમાં બે મોટા ફેરફાર કરાયા, જેમાં ભુપેન્દ્ર પટેલ કેબિનેટમાં બે સિનિયર મંત્રીઓને સોંપાયેલા ખાતા છીનવાયા છે, મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી (minister rajendra trivedi) પાસેથી મહેસૂલ ખાતુ અને પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ મકાન ખાતુ પાછું લઈ લેવાયું છે, જે બાદ આ બન્ને વિભાગ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મહેસૂલ વિભાગ તેમજ જગદીશ પંચાલને માર્ગ મકાન ખાતુ સોંપવામાં આવેલ છે.

Other News : આણંદના વિદ્યાનગર ખાતે નલ સે જલ તથા ચીલર પ્લાન્ટનું લોકાર્પણ સી.આર.પાટીલે કર્યું

Related posts

રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી : આ ર૦ જિલ્લાઓમાં આજે યલો એલર્ટ જાહેર

Charotar Sandesh

ભાજપના જુના જોગીઓએ ચૂંટણી લડવાથી હાથ ઊંચા કર્યા, આ નેતાઓ નહીં લડે ચુંટણી

Charotar Sandesh

ગુજરાતમાં ભડકે બળ્યા CNGના ભાવ : છેલ્લા એક વર્ષમાં ૩૩ રૂપિયાનો ભાવવધારો થયો છે

Charotar Sandesh