Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કુલ ઉમરેઠનું ધોરણ ૧૦ બોર્ડના તેજસ્વી તારલાઓનું રીઝલ્ટ

ધોરણ ૧૦ બોર્ડ

તા. ૨૫ મે ના રોજ ધોરણ ૧૦ એસએસસી બોર્ડમાં પ્રગતિ સ્કુલના ગુજરાતી માધ્યમ તથા અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પરિણામ મેળવીને પ્રગતિ સ્કૂલનું નામ તથા તેઓના માતા-પિતાનું નામ રોશન કર્યું હતું.

જેમાં ઈંગ્લીશ માધ્યમમાં પટેલ કશ્યપ (૯૮.૦૯ પીઆર), પરમાર ભક્તી (૯૬.૭૩ પીઆર), પટેલ જાનવી (૯૩.૨૯ પીઆર), સોની રિધ્ધી (૯૦.૭૬ પીઆર) તેમજ ગુજરાતી માધ્યમમાં પટેલ હીર (૯૬.૪૩ પીઆર), પઠાન અલફેઈઝખાન (૯૦.૦૭ પીઆર), પટેલ કેતાબેન (૮૮.૬૪ પીઆર), પટેલ જાનવી (૮૮.૪૨ પીઆર), જોષી આર્ય (૭૯.૩૧ પીઆર) પરિણામ મેળવેલ છે.

પરિણામ ઉત્કૃષ્ટ લાવ્યા બદલ પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલના ચેરમેન વજેસીંગ અલગોત્તર, પન્ના મેડમ તથા દરેક શિક્ષક મિત્રોએ અભિનંદન પાઠવ્યા હતા.

Other News : નમામી દેવી નર્મદે : જેઠ સુદ એકમથી તા. ૩૦ સુધી ગંગા દહસેહરામાં નર્મદા સ્નાનનું અનેરું મહત્વ

Related posts

વડોદરા : વિદ્યાર્થીનીઓ બોર્ડર પર સૈનિકોને બાંધવા ૧૨ હજાર રાખડીઓ મોકલશે…

Charotar Sandesh

આણંદ જિલ્‍લામાં ૬૫,૬૭૨ ગંગા સ્‍વરૂપા બહેનોને બે માસની સહાય પેટે રૂા. ૧૭.૨૮ કરોડની સહાય ચૂકવાઈ

Charotar Sandesh

નડિયાદ શહેરને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરાતા લોકોમાં ફફડાટ ફેલાયો…

Charotar Sandesh