Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

બીઆરસી ભવન વઘાસી ખાતે શ્રી સાઈ સ્તુતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપવામાં આવી

શૈક્ષણિક કીટ

Anand : તારીખ 25/07/2024 ના રોજ બી આર સી ભવન વઘાસી ખાતે સમગ્ર શિક્ષા આણંદ આઈ ઈ ડી યુનિટ અંતર્ગત શ્રી સાઈ સ્તુતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આણંદ જિલ્લા માં અલગ અલગ તાલુકામાં કાર્યરત કુલ 27 રિસોર્સ રૂમ જેમાં પ્રાથમિક શાળા માં અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થીઓને અલગ અલગ પ્રવૃત્તિ માટે શૈક્ષણિક કીટ આપવામાં આવી.

કાર્યક્રમ માં ઉપસ્થિત સાઈ સ્તુતિ ટ્રસ્ટ ના સેક્રેટરી શ્રી શ્યામ ભાઈ વ્યાશ જિલ્લા આઈઈડી કોર્ડિનેટર નરેશ ભાઈ બી આર સી જલ્દીપ ભાઈ સાથે મિતેશ ભાઈ તેમજ આણંદ તાલુકા ના સ્પેશિયલ એજ્યુકેટર હાજર રહી દિવ્યાંગ બાળકો ને શૈક્ષણિક કીટ આપી શુભેચ્છા આપી.

Other News : ઉમરેઠની ખ્યાતનામ પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે હેડ બોય અને હેડ ગર્લ ઈલેક્શન યોજાયું

Related posts

ચરોતર 6 ગામ પાટીદાર સમાજ પ્રગતિ મંડળ આણંદની 46 મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ

Charotar Sandesh

પ્રી-મોન્સુન એક્ટીવીટીને કારણે વાતાવરણમાં પલ્ટો : જુઓ હવામાન વિભાગે શું કરી આગાહી ?

Charotar Sandesh

દિવાળીમા લક્ષ્મીની તમારી રાશિ અનુસાર પૂજા કરવાથી ઘરમા બરકત રહે છે અને પરિવારમા સુખ શાતિ કાયમ રહે…

Charotar Sandesh