Charotar Sandesh
ગુજરાત

ખેડા જિલ્લામાં સીરપ કાંડ બાદ જાગી રાજ્યની પોલીસ : સુરત, મહેસાણા, મોરબીમાંથી ઝડપાયો સીરપનો જથ્થો

Syrup કાંડ

ખેડા જિલ્લામાં Syrup કાંડ બાદ ગુજરાતની પોલીસ સફાળી જાગી હતી, ગુજરાતના અનેક શહેરોમાં પોલીસ દ્ધારા ચેકિંગ હાથ ધરાઈ હતી, મહેસાણામાંથી નશીલી સીરપનો મોટો જથ્થો જપ્ત કરાયો છે.

ખેડામાં બનેલી ઘટના બાદ સુરત, મોરબી, મહેસાણા, અરવલ્લી જિલ્લા પોલીસ એકશન એક્શનમાં આવી હતી

SOG પોલીસની ટીમે બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સીરપ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી હતી. ગુજરાત ડેરી નામના Parlourમાંથી નશીલી Syrup નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે ૨૩૧૩ બોટર Syrup નો જથ્થો જપ્ત કર્યો હતો જેની કિંમત ૩,૪૬,૯૫૦ રૂપિયા થાય છે. Mahesana પોલીસે વિવિધ Parlour પર દરોડા પાડી નશીલી Syrupનો જથ્થો જપ્ત કર્યો હતો.

Other News : ખેડા જિલ્લામાં ઝેરીલી સિરપએ વધુ એકનો ભોગ લીધો : મૃત્યુઆંક ૬ થયો, હજુય ઘણા લોકો સારવાર હેઠળ

Related posts

અમદાવાદના બિલ્ડરની ૧૦૦૦ કરોડની મિલકતો ટાંચમાં લેવાઈ…

Charotar Sandesh

‘વાયુ’ વાવાઝોડાને કારણે ખેડૂતોમાં આનંદની લહેર, વાવેતર ચારગણું વધ્યું

Charotar Sandesh

મહેશ-નરેશ બંધુ બેલડીના ઐતિહાસિક યુગનો અંતઃ મહેશ કનોડિયાની ચીર વિદાય…

Charotar Sandesh