આણંદ : આણંદ-ખંભાત રેલ્વેલાઇન (anand kambhat railwayline) પર આવેલ ફાટક નં-૭ ને અગત્યના સમારકામ માટે બંધ રાખવો જરૂરી હોઇ ફાટક નં-૭ ઉપરથી પસાર થતા વાહનોની અવર જવર ઉપર આગામી તા.૦૮-૦૬-૨૦૨૨ સુધી આણંદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી કેતકી વ્યાસે સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવેલ છે.
તદઅનુસાર વાહનોની અવર જવર વૈકલ્પિક માર્ગ તરીકે ફાટક નં. ૬ પરથી જનતા ચોકડીથી વિદ્યાનગર તરફ જઇ શકાશે.
Other News : એજન્ટ થકી દુબઈના શારજહામાં ગયેલ આણંદ-વડોદરાના યુવતી-યુવકો ફસાયા : સાંસદ દ્વારા પ્રયાસો શરૂ