Charotar Sandesh
બોલિવૂડ

URI ફ્રેમ વિક્કી કૌશલ અને કેટરિના કૈફ આ વર્ષના અંત સુધી લગ્ન કરે તેવી ચર્ચા

કેટરિના કૈફ (Katrina kaif) અને વિક્કી કૌશલ (vicky Kaushal)

મુંબઇ : કેટરિના (Katrina) અને વિક્કી કૌશલ (vicky Kaushal) આ વરસના અંત એટલે કે ડિસેમ્બરમાં લગ્ન કરવાના છે.રાજસ્થાનના ઉદયપુરને લગ્ન માટે પસંદ કર્યું છે અને ત્યાં તૈયારીઓ શરૂ થઇ ગઇ હોવાના પણ અહેવાલ છે. જોકે કેટરિના અને વિક્કી તેમજ તેમના પરિવાર તરફથી કોઇ ઘોષણા કરવામાં ાવી નથી.જોકે હાલ તો આબન્ને જણા પોતપોતાની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે.

જોકે ઇન્ડસ્ટ્રીના એક સૂત્રના અનુસાર કેટરિના (Katrina) અને વિક્કી કૌશલ (vicky Kaushal) નું સારું જામે છે. તેઓ સારા મિત્રો છે પરંતુ હાલ તેમના લગ્નની કોઇ શક્યતા જણાતી નથી. બેમાંથી એક પણ લગ્ન કરવા માટે વિચાર નથી કરી રહ્યા. હાલ બન્ને પોતપોતાની કારકિર્દી પર જ ધ્યાન આપી રહ્યા છે. – જોક મનોરંજન ઉદ્યોગના એક સૂત્રના અનુસાર હાલ પ્રેમી પંખીડાઓનો લગ્ન કરવાનો કોઇ વિચાર નથી. સૂત્રની વાત સાચી માનીએ તો તેમના રોકા થયાની વાતની માફક જ લગ્નની વાત પણ એક અફવા માત્ર સાબિત થાય તેમ લાગે છે.

કેટરિના કૈફ (Katrina kaif) અને વિક્કી કૌશલ (vicky Kaushal) નું સગપણ થયું હોવાની ચર્ચા થોડા દિવસ પહેલા થઇ હતી

વિક્કી અને કેટરિના વચ્ચે આ વાત લીક કરવાને લીધે ચડભડ થયાની પણ વાત બહાર આવી હતી. વિક્કીના પિતાએ સગપણ ન થયાની સ્પષ્ટતા કરવી પડી હતી. પરંતુ હવે આ પ્રેમી યુગલ સાથે જોડાયેલી વધુ એક વાત બહાર આવી છે.

Other News : ટીવી ઈન્ડસ્ટ્રી આઘાતમાં : બિગ બોસ વિનર સિદ્ધાર્થ શુક્લાનું ૪૦ વર્ષની ઉંમરે હાર્ટ-અટેકથી મૃત્યુ

Related posts

કોમેડિયન કપિલ શર્મા બીજી વખત બન્યો પિતા, દીકરાને જન્મ આપ્યો…

Charotar Sandesh

bell bottom : અક્ષયની ‘બેલ બોટમ‘ મૂવી પર કતાર, કુવૈત, સાઉદીમાં પ્રતિબંધ

Charotar Sandesh

એક્ટર કાર્તિક આર્યન થયો કોરોના સંક્રમિત…

Charotar Sandesh