Charotar Sandesh
ચરોતર વર્લ્ડ સ્થાનિક સમાચાર

USA : ન્યૂજર્સી ખાતે નાવલી ગામના રહેવાસીઓની સમર પીકનીકનુ આયોજન

સમર પીકનીક

તારીખ ૨૯-૬-૨૪ ને શનિવાર ના રોજ રોઝવેલ્ટ પાર્ક, એડીશન મા ખુબ જ આનંદ ઉત્સાહ થી થઈ. પ્રથમ શરૂઆત કરી ને બધા એ ખુબ જ આનંદ અનુભવ્યો.કુલ ૧૩૭ ભાઈ-બહેનો અને બાળકો એ ખુબ જ ઉત્સાહ થી ભાગ લીધો.

બધાનો સહકાર મળવાથી દર વર્ષે આમ ભેગા મળી સમર પીકનીક નુ આયોજન થાય એવું નક્કી કર્યુ

આ પીકનીકમાં નાવલીના પૂર્વ સરપંચ પંકજભાઈ ભાઇલાલભાઈ પટેલે હાજરી આપી અને બધાને ઉત્સાહિત કર્યા. આ પીકનીકમાં એક સમિતિ બનાવી (ન્યૂજર્સી), તેનુ મુખ્ય સંચાલન હવે રિદ્ધિશ રજનીકાંત પટેલ અને તેમને લગતા યોગ્ય ઉત્સાહિત યુવાનો નો સમાવેશ કરશે, આમ હવે થી સમયે સમયે જે કંઈ નાવલી તેમજ ન્યૂજર્સી ની માહિતી આપવાની હશે તો તેઓ વોટ્‌સઅપ પર થી આપતા રહેશે. પીકનીક ને સફળ બનાવવા મા રિદ્ધિશ પટેલ, ધર્મેશ પટેલ (મુન્નાભાઈ), દિપકપટેલ, અશોકપટેલ,જયપટેલ,દિક્ષિતા પટેલ (બોમ્બે એક્સપ્રેસ), કેતકીપટેલ (ફ્રેશ માર્ટ )આ બધા ના આયોજન થી સમર પીકનીક સફળ બની, માટે તેમનો આભાર માનીએ તેટલો ઓછો છે.

Other News : જ્ઞાાન સ્વામી પ્રાથમિક શાળા ખાંધલી ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

Related posts

સુમીમાં ભારે બોમ્બમારી, ૧૦૦૦ ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા : કિવમાં ભારતીય વિદ્યાર્થી ઘાયલ

Charotar Sandesh

આણંદ નગરપાલિકા સહિત તાલુકાના કેટલાંક આ વિસ્‍તારોને નિયંત્રિત વિસ્‍તાર તરીકે જાહેર કરાયા

Charotar Sandesh

બીનનિવાસી ભારતીયોને થતી કનડગત પર સરકાર જાગૃતતા દાખવશે..? ના ઉઠયા સવાલ

Charotar Sandesh