Charotar Sandesh
બોલિવૂડ

યૂઝર્સ કોજોલને કહ્યું બાઇકનું કવર પહેરીને કેમ આવી ?

અભિનેત્રી કાજોલ

મુંબઈ : અભિનેત્રી કાજોલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ફિલ્મફેર માટે તૈયાર થયેલી જોવા મળી રહી છે. તેણે બ્લેક એન્ડ વ્હાઇટ કલરનો ડ્રેસ પહેર્યો છે. આ ડ્રેસનો કોલર લોકોને થોડો વિચિત્ર લાગતો હતો, તો ટ્રોલર્સ તેની મજાક ઉડાવવા લાગ્યા.

જો કે, અભિનેત્રીએ તેના આઉટફિટને ખૂબ જ આત્મવિશ્વાસ સાથે કેરી કર્યું હતું અને તે ખૂબ સુંદર પણ લાગી રહી હતી.બોલિવૂડ એક્ટ્રેસ કાજોલ તેના દમદાર અંદાજ માટે જાણીતી છે. તે લોકોની સામે પોતાનો અભિપ્રાય જણાવવામાં જરાય શરમાતી નથી, પરંતુ ફેશનના મામલે તેનો હાથ થોડો તંગ છે. તાજેતરમાં, અભિનેત્રી ફિલ્મફેર માટે જ્યારે તૈયાર થઇને લોકો સામે આવી તો તેની ડ્રેસિંગ સેન્સ જોઈને ટ્રોલર્સને મજા આવી ગઇ અને તેમને મીમ્સ બનાવવા માટેનું મટીરિયલ મળી ગયુ.

Other News : શાહરૂખ ખાનની દિવાળી સુધરી : આર્યન ખાનને ૨૬ દિવસ બાદ જામીન મળ્યા

Related posts

અજય દેવગણ સાથે પાન મસાલાની જાહેરાત પર શાહરુખ ખાન થયો ટ્રોલ…

Charotar Sandesh

બોલીવુડની હસ્તીઓ કોરોનાની ઝપેટમાં : અભિનેત્રી આલિયા ભટ્ટ થઈ કોરોના સંક્રમિત…

Charotar Sandesh

ભૂમિ પેડનેકર તથા વિકી કૌશલ પણ થયા કોરોના સંક્રમિત…

Charotar Sandesh