Charotar Sandesh
સ્પોર્ટ્સ

આઈપીએલનું શિડ્યુલ જાહેર : ર૬ માર્ચથી સિઝન શરૂ થશે, પહેલા આ બે ટીમ વાનખેડે સ્ટેડિયમમાં ટકરાશે

ગુજરાત અને લખનઉ

મુંબઈ : ભારતમાં કોરોનાનો કહેર દિન-પ્રતિદિન ઘટવા પામેલ છે, ત્યારે આઈપીએલ ની ૧પમી સિઝનની લીગ મેચનું શિડ્યુલ જાહેર કરાયું છે. જેની પહેલી મેચ કોલકાતા અને ચેન્નઈ વચ્ચે ૨૬ માર્ચે વાનખેડે સ્ટેડિયમમાં સાંજે ૭.૩૦ વાગ્યે રમાશે.

ગુજરાત અને લખનઉ પોતાની પહેલી લીગ મેચ એકબીજા સામે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં જ રમતી જોવા મળશે

ત્યારે ર૦રરના સીઝનની નવી બે ટીમ ગુજરાત અને લખનઉ પોતાની પહેલી લીગ મેચ એકબીજા સામે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં જ રમતી જોવા મળશે. આની સાથે જ આ કુલ ૭૦ લીગ મેચ અને ૪ પ્લેઓફ ગેમ મળીને આ ટૂર્નામેન્ટ કુલ ૬૫ દિવસ સુધી ચાલશે. જેમાં કુલ ૧૨ ડબલ હેડર મેચ રમાશે.

Other News : અલવિદા શેન વોર્ન : ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર શેન વોર્નનું 52 વર્ષની ઉંમરે હૃદયરોગથી અવસાન

Related posts

૨૫ ટેસ્ટ સદી પૂરી કરવાના મામલામાં સ્મિથે કોહલીને પાછળ છોડ્યો…

Charotar Sandesh

ભારત-શ્રીલંકા વચ્ચે રમાનારી મેચોના સમયમાં થયો ફેરફાર

Charotar Sandesh

ભારતીય હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ સહિત પાંચ ખેલાડીઓ થયા કોરોના સંક્રમિત…

Charotar Sandesh