Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લા વિધાનસભા ચુંટણી પરિણામ : જુઓ કોણ આગળ અને કોણ પાછળ ? ૧૧ વાગ્યા સુધીની અપડેટ

ચુંટણી પરિણામ

ગુજરાત વિધાનસભા ચુંટણી ૨૦૨૨ના ૧૮૨ બેઠકો ઉપર બે તબક્કામાં મતદાન થયું હતું, જેમાં ૧ ડિસેમ્બરે પ્રથમ તબક્કામાં ૮૯ બેઠકો અને પ ડિસેમ્બરે બીજા તબક્કામાં ૯૩ બેઠકો ઉપર મતદાન થયું હતું, ત્યારે આજે ૮ ડિસેમ્બરે મતગણતરી શરૂ થઈ છે, ત્યારે ગુજરાતમાં કોણ સત્તામાં બેસશે ? તે નક્કી થશે.

આણંદ જિલ્લાની સાત વિધાનસભાની ચૂંટણીની મતગણતરી વિદ્યાનગર ખાતે આવેલી નલીની આર્ટસ અને બીજેવીએમ કોલેજ ખાતે શરૂ થયો છે, જેને લઈને પોલીસ દ્વારા થ્રી લેયર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ચુંટણી પરિણામ : (Live 11 am)
૭ બેઠકો પૈકી પ બેઠકો ઉપર ભાજપ આગળ

આણંદ : (સાતમો રાઉન્ડ) ભાજપ – આગળ
ભાજપ (યોગેશ પટેલ) : ૩૯૫૬૫ મતો
કોંગ્રેસ (કાંતિભાઈ સોઢા) : ૧૯૦૦૫ મતો

આંકલાવ : (૮મો રાઉન્ડ) ભાજપ – આગળ
ભાજપ (ગુલાબસિંહ પઢિયાર) : ૩૫૩૬૩ મતો
કોંગ્રેસ (અમિત ચાવડા) : ૩૨૯૭૩ મતો

બોરસદ : (પાંચમો રાઉન્ડ) કોંગ્રેસ – આગળ
કોંગ્રેસ (રાજેન્દ્રસિંહ પરમાર) : ૨૪૪૩૬ મતો
ભાજપ (રમણભાઈ સોલંકી) : ૨૨૦૭૪ મતો

ઉમરેઠ : (આઠમો રાઉન્ડ ) ભાજપ – આગળ
ભાજપ (ગોવિંદ પરમાર) : ૩૯૬૯૨ મતો
એનસીપી (જયંત બોસ્કી) : ૨૫૮૫૧ મતો

સોજીત્રા : (સાતમો રાઉન્ડ) ભાજપ – આગળ
ભાજપ (વિપુલ પટેલ) : ૩૯૮૧૧ મતો
કોંગ્રેસ (પુનમભાઈ પરમાર) : ૨૭૦૨૮ મતો

ખંભાત : (પાંચમો રાઉન્ડ) કોંગ્રેસ – આગળ
ભાજપ (મહેશ રાવલ) : ૧૬૯૮૧ મતો
કોંગ્રેસ (ચિરાગકુમાર પટેલ) : ૧૭૫૫૪ મતો

પેટલાદ : (૧૩મો રાઉન્ડ) ભાજપ – આગળ
ભાજપ (કમલેશભાઈ પટેલ) : ૬૯૭૧૬ મતો
કોંગ્રેસ (ડો. પ્રકાશ પરમાર) : ૫૩૯૭૫ મતો

Other News : મતગણતરી દરમ્યાન વલ્લભ વિદ્યાનગર શહેરના આ પાંચ માર્ગો ઉપર વાહનો માટે પ્રવેશબંધી

Related posts

કડાણા ડેમમાં પાણીની આવક ઘટતા ૩ ગેટથી ૪૪,૯૩૦ ક્યુસેક પાણી મહીનદીમાં છોડાયું…

Charotar Sandesh

આણંદમાં દારૂની મહેફિલ ઉપર પોલિસની રેડ : આ ફાર્મ હાઉસમાં વડોદરાના ૧૫ યુવકો અને ૧૦ યુવતીઓ ઝડપાઈ, જુઓ

Charotar Sandesh

આણંદમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ : ચારેક જગ્યાએ પશુના કપાયેલ માસ-મટનના ટુંકડા મળતા ચકચાર

Charotar Sandesh