નર્મદા પરીક્રમાવાસીઓ માટે તથા દરેક આવનાર ભકત જન માટે ભકતો તરફથી ભંડારાનૂ આયોજન કરેલ
મહાસતી અનસૂયા માતાજીના મંદિરમા નર્મદાજીને આજીવન સમર્પિત એવા નિત્ય નર્મદા પરીક્રમા વાસી આજે મહાસતી અનસૂયા માતાજી ના મંદિરે એવા સંત શ્રી દાદા ગુરુએ માતાજીના પાદુકા પૂજન ધૂપ.દીપ.નૈવૈધય ધરાવી શાસટાગ દંડવત પ્રણામ કરી અને પ્રવચન કરી નર્મદા પરીક્રમાવાસીઓ માટે તથા દરેક આવનાર ભકત જન માટે ભકતો તરફથી ભંડારાનૂ આયોજન કરેલ છે તો દરેક ભકત જનો પ્રસાદ લઈ ધન્ય થયા હતા.
Other News : આણંદ ખાતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઈ