Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

Anand : નાવલી રિસોર્સ રૂમ ખાતે દિવ્યાંગ રંગોત્સવ ઉજવણી કાર્યક્રમ યોજવામાં આવ્યો

નાવલી રિસોર્સ રૂમ

તારીખ ૨૩/૦૩/૨૦૨૪ નાવલી રિસોર્સ રૂમ ખાતે રંગોત્સવ ઉજવણી કરવામાં આવી, જેમાં ૪૦ દિવ્યાંગ બાળકો વાલીઓ સાથે હાજર રહ્યા.

આ કાર્યક્રમમાં મુખ્ય દાતા શ્રી રશ્મિકાંતભાઈ ચંદુભાઈ પટેલ હાલ અમેરિકા જેમના તરફથી બાળકોને ખજૂર ધાણી પિચકારી કલર અને સિંગ આપવામાં આવ્યું તેમજ નાસ્તો પણ આપવામાં આવ્યો.

આ રંગોત્સવ ઉજવણી કાર્યક્રમ માં બાળકો ને અનેરો આનંદ જોવા મળ્યો જે બદલ રિસોર્સ રૂમ નાવલી ના સ્પેશિયલ એજ્યુકેટર દાતા શ્રી ઓ આભાર વ્યક્ત કર્યો, આ કાર્યક્રમને સફળ બનાવા શ્રી મિતેશ પારેખ, હિતેશભાઈ, નરેન્દ્રભાઈ, નયનાબેન કમલભાઈ સ્પેશિયલ એજ્યુકેટર ઉપસ્થિત રહ્યા તેમજ શાળાના આચાર્યશ્રી શિક્ષક ઘણ પણ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો.

Other News : નેહરુ યુવા કેન્દ્ર દ્વારા જિલા સ્તરીય આસ-પડોસ યુવા સંસદ કાર્યક્રમ ઉજવાયો

Related posts

ખેડા-આણંદમાં આઇટી વિભાગનો સપાટોઃ કડકડતી ઠંડી વચ્ચે રાજ્યની તમામ બિલ્ડર લોબીમાં ફફડાટ

Charotar Sandesh

બોરસદ ખાતે ખેડૂતોની હાજરીમાં કિસાન સુયોદય યોજનાનો પ્રારંભ કરતા સાંસદ મિતેશભાઈ પટેલ

Charotar Sandesh

ભારે વરસાદના કારણે આણંદના ગામડી ગામનું તળાવ ઓવરફ્લો થતાં સોસાયટી-ઘરોમાં પાણી ભરાયા…

Charotar Sandesh