Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદના ચિખોદરા ચોકડી નજીક ગેલોપ્સ હોટેલ પાસે ગંભીર અકસ્માત : કાર અને ટ્રક ભટકાતાં એકનું મોત

ચિખોદરા ચોકડી

આણંદ : હાઈવે નં. ૮ ઉપર રાત્રિ દરમ્યાન ચિખોદરા ચોકડી પાસે આવેલ ગેલોપ્સ હોટેલ નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં એક કારચાલકનું કમકમાટીભર્યું મોત નિપજ્યું છે, ઘટનાસ્થળે ૧૦૮ મારફતે યુવકને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, નેશનલ હાઈવે નં. ૮ પાસે ચિખોદરા ચોકડી પાસે પંચર પડેલ ટ્રક રસ્તા ઉપર ઉભો રહેલ જે બાદ એક કારચાલકે ટ્રકની પાછળ ટક્કર મારતા અકસ્માત સર્જાવા પામ્યો હોવાની માહિતી મળી રહી છે, ઘટના બાદ સ્થાનિક પોલીસે ટ્રાફિક મોકળો કરી મૃતક કારચાલકને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે.

Other News : તા. ૯ મી ઓગસ્ટના રોજ સદાનાપુર સરકારી આઈ.ટી.આઈ. ખાતે એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાશે

Related posts

આણંદ જિલ્લા સહિત ચરોતરમાં ૧૬ જેટલી ચોરીને અંજામ આપનારી ગેંગનો મુખ્ય સાગરીત ઝડપાયો

Charotar Sandesh

આણંદ ખાતે આજથી ૧૫ જૂન સુધી ૫૦ સ્ટોલ સાથે પ્રદર્શન અને જિલ્લા કક્ષાનો મેળો યોજાશે

Charotar Sandesh

સાસંદ દેવુસિંહ ચૌહાણનો કેન્દ્રના કેબિનેટમાં સમાવેશ થતાં નડિયાદમાં આતશબાજી-ખુશીનો માહોલ

Charotar Sandesh