રૂ. ર હજારની ચલણી નોટો આગામી ૪ મહિનાની અંદર તમામ નોટો જમા કરાવવી પડશે : આગામી તારીખ ૩૦ સપ્ટેમ્બર ર૦ર૩ સુધી માન્ય રહેશે ર હજારની નોટો
- દેશના તમામ લોકોએ બેંકને પરત આપવી પડશે ર હજારની ગુલાબી નોટો
નોટબંધી બાદ મોદી સરકારનો મોટો નિર્ણય
- કાળા ધનના કુબેરો પર ફરી સ્ટ્રાઈક, ર૩ મે થી માત્ર ૧૦ નોટો જ બદલાવી શકાશે
હવેથી બેંકો ર૦૦૦ની નોટો નહીં આપે
Other News : ૧૫મા નાણા પંચમાંથી નાવલી ગ્રામ પંચાયત દ્વારા ગામમાં વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું