Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

પોલીસ કર્મચારી કે ટીઆરબી જવાન લાંચની માંગણી કરે તો ૧૦૬૪ નંબર ઉપર ડાયલ કરો : આણંદ પોલીસ અધિક્ષક

ટીઆરબી જવાન

આણંદ : જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રવીણ કુમારે આણંદ જિલ્લાના તમામ લોકોને અપીલ કરતા જણાવ્યું છે કે, જિલ્લામાં કોઈ પણ પોલીસ કર્મચારી કે ટીઆરબી જવાન લાંચની માંગણી કરે તો ૧૦૬૪ નંબર ડાયલ કરીને ACB હેલ્પલાઇનને જાણ કરો.

પોલીસ કર્મચારીની વર્તણૂક વિરોધમાં ફરિયાદ કરવી હોય તો ૧૦૦ નંબર અને ૧૧૨ નંબર ડાયલ કરવાથી પોલીસની મદદ પણ મેળવી શકાશે

તેમણે લોકોને ઈમરજન્સીના સમયે પોલીસની મદદ મેળવવા માટે ૧૦૦ નંબર ઉપર ડાયલ કરવા, મહિલાઓને સહાય મેળવવા માટે ૧૮૧ નંબર ઉપર ડાયલ કરવા તેમજ ચાઈલ્ડ હેલ્પલાઇન માટે ૧૦૯૮ ઉપર ડાયલ કરવાથી મદદ મળી શકશે, તેમ પણ વધુમાં જણાવ્યું છે.

Image Source : Google

Other News : આણંદ તાલુકાના નાવલી રિસોર્સ રૂમ ખાતે વિશ્વ વિકલાંગ દિવસ ઉજવવામાં આવ્યો

Related posts

હિન્દ છોડો-૧૯૪૨ની ક્રાંતિમાં શહિદ થયેલા અડાસ પંથકના પાંચ શહીદોની વીરગાથા યુવાનો માટે પ્રેરણાદાયક

Charotar Sandesh

આણંદ : વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા આતંકવાદીઓના પૂતળાનું દહન કાર્યક્રમ યોજાયો

Charotar Sandesh

આણંદ-નડીયાદની વચ્ચે એક્સપ્રેસ હાઈવે પર એસટી બસ અને MLA લખેલ કાર વચ્ચે અકસ્માત : રના મોત

Charotar Sandesh